॥ શ્રી ગણેશાય નમઃ ॥

રાધિકા
મિત

આમંત્રણ ખોલવા દ્વાર પર સ્પર્શ કરો

॥ જય શ્રી સચ્ચિદાનંદ ॥॥ જય જિનેન્દ્ર ॥

परिणय संस्कार

રાધિકા સંગે મિત

યમુનાજીમાં દીવો તરાવવા જળને સ્પર્શ કરોનીચે સરકાવો ▾

‘શબ્દોમાં જો સૂર મળે તો પ્રગટે દિવ્ય સંગીત દક્ષિણી પરિવારમાં જો રૂપાણી પરિવાર મળે તો પ્રગટે રાધિકાનો મિત.’

આત્મીય સ્વજનશ્રી,સાદર નિમંત્રણ.

ઇષ્ટદેવ શ્રી રાધેશ્યામની કૃપા અને વડીલોના આશિષથી

ઠા. મુરજીભાઈ પુરુષોત્તમ દક્ષિણી (અંજાર)ની પૌત્રી તે

શ્રીમતી નીલાબેન અશોકભાઈની આત્મજા

ચી. રાધિકા

સંગે

ચી. મિત

શ્રીમાન ચંદ્રકાંતભાઈ કાંતિલાલ રૂપાણી (રાજકોટ)ના પૌત્ર તે

શ્રીમતી દિપ્તીબેન કમલભાઇના આત્મજ

શુક્રવાર તા. ૦૪.૧૨.૨૬ ના શુભ દિને સનાતન ધર્મના સોળ સંસ્કાર પૈકી પંદરમા લગ્ન સંસ્કારથી વિભૂષિત થઈ દાંપત્ય જીવન પથના પથિક બનવા જઈ રહ્યા છે, આ પવિત્ર પર્વ પ્રસંગે આશીર્વાદ આપવા આપને અભ્યર્થના છે.

माँगल्य अवसर

વિક્રમ સંવત ૨૦૮૩·કારતક વદ ૧૧·શુક્રવાર તા. ૦૪.૧૨.૨૬

  1. સમૂહર્તા

    સવારે ૮ વાગ્યે

  2. ગણેશ સ્થાપન

    સવારે ૮.૩૦ વાગ્યે

  3. મંડપારોપણ

    સવારે ૯.૩૦ વાગ્યે

  4. ગ્રહશાંતિ

    સવારે ૯.૪૫ વાગ્યે

  5. મામેરું

    સવારે ૧૦.૩૦ વાગ્યે

    (મામેરું શોભાવશે)મંગલજીભાઈ ત્રિકમજી પલણ પરિવાર

સ્વરૂચી વ્યંજન

રાત્રે ૮.૩૦ વાગ્યે

પાણિગ્રહણ

રાત્રે ૯ વાગ્યે

परिणय संस्कार वाटिका

The Fiesta Banquet and Lawn

Plot No. 143–144, Ward 7/C
Gurukul Road, Gandhidham
નકશો ખોલો

નિમંત્રક

રાધિકા ❀ મિત

૦૪.૧૨.૨૬